Shubh Icon

Shubh Icon – 2BHK Flats & Shops

જીવનમાં કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલાં શુભ મુહૂર્ત કાઢતા હોઈએ છીએ. મકાન ખરીદવું એ કોઈપણના જીવનનો સૌથી મહત્વનો પડાવ હોય છે. એટલે જ તો ઘર ખરીદતા પહેલાં આપણે દરેક બાબતોનો વિચાર કરી લઈએ છીએ. ઘરમાં સુવિધા સાથે ગુણવત્તા કેવી છે? જ્યાં ઘર ખરીદી રહ્યા છીએ તે એરિયા સાથે લાઈફ કનેક્ટિવિટી કેવી છે? ત્યાંની લોકાલિટી તેમજ પાડોશી કેવા છે? આ તમામ બાબતો પર દિવસો સુધી મંથન કર્યા બાદ ઘર માટે નિર્ણય લેવામાં આવતો હોય છે.

રીયલ એસ્ટેટના ક્ષેત્ર સાથે 21 વર્ષથી જોડાયેલું ‘શુભ ગ્રુપ’ શહેરના પ્રાઈમ લોકેશન પૈકીના એક, સતત વિકસતા ન્યૂ રેલનગર પાસે શુભ આઈકોન પ્રોજેક્ટના રૂપમાં એક નવું સોપાન લઈને આવ્યું છે. 2BHK લક્ઝરીયસ ફ્લેટ અને શોપ સાથેનો આ પ્રોજેક્ટ ન્યૂ રેલનગરના યશ કલગીમાં એક નવું મોરપંખ બની રહેશે. શહેરના મધ્યમાં હોવા છતાં અહીં શહેરની ગીચતા નહીં અનુભવાય, પરંતુ શાંતિપૂર્ણ વાતાવરણ મળશે. આધુનિક સેમી-ફર્નિશ્ડ ફ્લેટ સાથે ઉત્તમ ક્વોલિટીનું બાંધકામ અને તે પણ મોટા કાર્પેટ એરિયા સાથે. સૌથી મોટું આકર્ષણ છે ટેરેસ ગાર્ડન ઝૂલા સાથે. પાર્કિંગની કોઈ જ ઝંઝટ નહીં. જ્યારે આટલી બધી સુવિધા તદ્દન વાજબી ભાવમાં મળતી હોય, તો વિચારવું શું???

Building Views

Floor Plans

Luxury Beyond Limits

keyboard_arrow_up